Tuesday, 20 December 2016
Old papers
જૂના સ્પર્ધાત્મકત પરીક્ષાઓના પેપર ડાઉનલોડ કરવા મારુ ગુજરાત બ્લોગ / વેબ સાઈટ પર જાઓ
ડાઈરેકટ પેપર ડાઉનલોડ કરવા અહી નીચે લખેલ click here પર ક્લિક કરો.
Click here
Government editions
ભાષા ગૌરવ download Click here
ભાષા વિવેક download Click here
બ્રુહદ વહીવટી શબ્દકોશ download Click here
રૂઢિપ્રયોગ _કહેવતો _download Click here
સરકારી _લેખન _માર્ગદર્શિકા download Click here
વહીવટી _કાનૂની _પરિભાષા download Click here
વહીવટી _લેખન _પરીપત્રો download Click here
guj.eng.admini.dictionary download Click here
ભાષા વિવેક download Click here
બ્રુહદ વહીવટી શબ્દકોશ download Click here
રૂઢિપ્રયોગ _કહેવતો _download Click here
સરકારી _લેખન _માર્ગદર્શિકા download Click here
વહીવટી _કાનૂની _પરિભાષા download Click here
વહીવટી _લેખન _પરીપત્રો download Click here
guj.eng.admini.dictionary download Click here
Saturday, 17 December 2016
Friday, 16 December 2016
ગુજરાત વિશે ટૂંકમાં
ગુજરાત
ગુજરાતએશિયાઇ સિંહ, ગાંધીજી, સરદાર સરોવર યોજના, અક્ષરધામ, સોમનાથ મંદિર, ગુજરાતના ગરબાગુજરાત ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદ ગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે.ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.
ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે - મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે - ભારતને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે. આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી.
સમગ્ર ભારતના ઇતિહાસમાં ગુજરાતે ભારતનાં આર્થિક વિકાસમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવ્યો છે. ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે અને તેનો ઔદ્યોગિક વિકાસ દર સમગ્ર ભારતમાં સૌથી વધારે છે અને ભારતના સરેરાશ વિકાસદર કરતા પણ ઘણો વધારે છે.
Sunday, 11 December 2016
knowledge is power
Thank you for visiting our blog and also Thank you for your creative touch , it adds more beauty to the world
વિવિધ પરીક્ષાના પરીક્ષાર્થીઅો, શાળા અને મહાશાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ તથા જિજ્ઞાસુ વાચકોની સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની મહેચ્છા સંતોસવા ગુજરાતની ગરિમા બ્લોગ નુ અાપની સમક્ષ રજૂ કરતાં અમો ગૌરવ સાથે અાનંદની લાગણી અનુભવીઅે છીઅે .
ગુજરાતની ગરિમા બ્લોગમાં ગુજરાત , ભારત , વિશ્વ , સાહિત્ય અને સંસ્કૃતિ , સંયુક્ત રાષ્ટો , વિજ્ઞાન - જગત , વીસમી અને એકવીસમી સદીની વિશેષતાઅો વગેરે વિષયોની મહત્વની સંપુર્ણ માહિતી રજૂ કરવાનો પ્રયત્ન કયૅો છે. આમ છતાં, કંઈક રહી ગયાની લાગણી સતત રહેતી જ હોય છે .
.
Subscribe to:
Comments (Atom)
